ઓનલાઇન માર્કેટિંગ શું છે સંપૂર્ણ માહિતી

આજે લોકો પોતાના દિવસની શરૂઆત મોબાઈલ ફોન થી કરે છે લોકો પોતાનો સોથી વધારે સમય ઓનલાઇન પ્રસાર કરે છે.

આજે લોકો કોઇપણ નવી વસ્તુ ખરીદતા પહેલા ઓનલાઇન તપાસે છે ક્યું મારા માટે અનુકૂળ અને ભાવ, ગુણવત્તા, લોકો એના વિશે શું અભિપ્રાય આપે છે તે તપાસે છે.

ઘણા વ્યાપારીઓ ઓનલાઇન મોટી શોપિંગ વેબસાઇટ નો વિરોધ કરતા હોય છે કે તેમના કારણે આજે તે ઓછું વ્યાપાર ચાલે છે. પરંતુ મિત્રો આજે નાના થી લઇ ને મોટા દરેક વ્યાપારીઓ ઓનલાઇન ના માધ્યમ થી સારો વ્યાપાર કરી શકે છે.

ગૂગલ તમારા મોબાઈલ માં પહેલા થી જ આવે છે જે માં માઇક ના નિશાન પર ક્લિક કરી કોઈ પણ સવાલ પૂછો ગૂગલ તેનો જવાબ સેકન્ડ ના દસમા ભાગમાં આપે છે.

આવી જ કેટલીક બીજી ચીજો જેમ કે આજે માત્ર એક ક્લિક પર તમારા શહેર માંથી કોઇપણ વાનગી મંગાવી શકો છો, ઘર ની સફાઈ માટે પણ એપ દ્વારા માણસો આવી ને સેવા આપે છે એ પણ મોટા ડિસ્કાઉન્ટ ઓફર માં.

મિત્રો ઘણા લોકો રૂઢિગત જે ચાલી રહ્યું છે જો તેમાં થોડો પણ બદલાવ આવે તો તેનો વિરોધ કરતા હોય છે. પણ જરૂરી છે આ ઈન્ટરનેટ ના ફાયદાઓ જોઈ તેનો લાભ લેવાની.

ઓનલાઇન માર્કેટિંગ શું છે

ડિજિટલ માર્કટિંગ કે ઓનલાઇન માર્કેટિંગ એ દરેક વ્યાપાર દુકાન જેમ કે જનરલ સ્ટોર, હેર સેલોન, કાપડ કપડાં ની દુકાન, ઈલેક્ટ્રોનિક દુકાન દરેક વ્યાપાર ફાયદા માં ડિજિટલ માર્કટિંગ ફાયદાકારક છે.

દરેક વ્યાપાર બિઝનેસ માં વેબસાઇટ એપ્સ અને મેસેજીંગ સેવા જેમ કે ઈમેલ મેસેજીસ નો ઉપયોગ થાય છે.

યુટ્યુબ દ્વારા ઘણા લોકોને લાભ થાય છે વીડિઓ દ્વારા પણ પોતાના પ્રચાર કરવા માટે ઉપયોગી છે.

માર્કેટિંગ નો સાદો અને સીધો નિયમ છે કે જે દેખાય એ વહેચાય, જે પ્રોડક્ટ કે સેવા સોથી વધુ લોકો ના નજર માં આવે તેનું વેચાણ સોથી વધુ થાય આ સીધોસાદો જવાબ છે

તો હવે કેવી રીતે કઈ અલગ કરવું જે હમેશા તમને ભીડ માંથી અલગ રાખે એ છે ઈન્ટરનેટ મિત્રો ગુગલ એ શોધ એન્જીન છે અંગ્રેજી માં સર્ચ એન્જીન એટલે જે પણ તમે પૂછો તેનો જવાબ તમને આપે છે તમને કરોડો વેબ પેજીસ માં થી તમારા પૂછેલા પ્રશ્ન નો સોથી મળતો સંગ્રહ બતાવે છે

ઓનલાઈન માર્કેટિંગ એના વિશે વધુ જાણકારી આ વેબસાઈટ પર તમને મળશે જેથી આ વેબપેજ ને ઉપરનું સ્ટાર બટન દબાવી બુકમાર્ક કરી રાખો ભવિષ્ય માટે

અને વેબસાઈટ માં નોટીફીકેશન જે આવે તેને ઇનેબલ કરો માટે દરેક નવા પોસ્ટ તમને તરત જ વાંચી શકો

ઓનલાઈન નાના મધ્યમ અને મોટા વ્યાપાર માટે શું સેવાઓ જે ફ્રી અને થોડી ફીસ લઈને ખરીદી શકાય એટલે પેડ સેવા છે તેના વિષે જાણીશું

Leave a Reply