digital marketing
Photo by Caio on Pexels.com

આજે તમે હું કે મોટા ભાગના દરેક વ્યક્તિ પોતાનો દિવસ મોબાઈલ થી ચાલુ કરે છે. આજે ઈન્ટરનેટ દરેક વ્યક્તિ અને દરેક ક્ષેત્ર માં એક અગત્ય નું અંગ બની ગયું છે.

ડીજીટલ માર્કેટિંગ કે ઈન્ટરનેટ માર્કેટિંગ એટલે ઈન્ટરનેટ દ્વારા તમારા વ્યાપાર નો પ્રચાર પ્રસાર કરવું અને ઓનલાઈન જ વેચાણ પણ કરી શકો છો.

આજે વ્યાપારીઓ, દુકાનદાર ઈન્ટરનેટ પર ઘણો વિરોધ દર્શાવતા હોય છે તે એમ માને છે કે ઓનલાઈન કંપનીઓ ના કારણે લોકો તેમનો સામાન વેચાતો જ નથી જે તદન ખોટી વાત અને અફવાઓ છે.

મિત્રો ઈન્ટરનેટ તો એક માધ્યમ માત્ર છે જો તમે ચાહો તો તમે પણ આ માધ્યમ ના યોગ્ય ઉપયોગ દ્વારા તમારા વ્યાપાર અને દુકાન નો સામાન વહેંચી શકો છો.

લોકોએ યુટ્યુબ ના માધ્યમ થી પોતાનો માલ આખા દેશ અને વિદેશો સુધી કુરિયર સેવા દ્વારા વેચાણ કરી ને અઢળક કમાણી કરી છે પણ જરૂરી છે આ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા એપ ફેસબુક, ઇન્સ્તાગ્રામ, ટવીટર, લીન્કેડઇન, પીન્ટરેસ્ટ, યુ-ટ્યુબ જેવા બીજા ઘણા એપ્સ અને વેબસાઈટ ઉપયોગ યોગ્ય રીતે કરવો.

ઓનલાઈન પોતાની ઈ કોમર્સ દુકાન બનાવવી હવે કોઈ મોટી વાત નથી ઘણા બધા ઉપાય ઉપલબ્ધ છે જે આપને મદદ કરે છે અને વધુ વ્યાપાર વેચાણ કરી આપે છે

ઈન્ટરનેટ સેવા શિક્ષણ, વ્યાપાર, નાની દુકાન એટલે નાના મધ્યમ અને મોટા દરેક પ્રકાર ના ઉદ્યોગો વ્યાપાર માં ઓનલાઈન માર્કેટિંગ ખુબજ ઉપયોગી છે અને અત્યાધિક લાભ અપાવનાર છે જરૂર છે તેના વિષે શીખવાની

ડિજિટલ માર્કેટિંગ એટલે શું?

માર્કેટીંગ તો એ જ છે જાણો જ છો પણ તેને ડીજીટલ માધ્યમ ના ઉપયોગ કરી ઓછા ખર્ચે અને સટીક વ્યક્તિ સુધી તમારા વ્યવસાય અને પ્રોડક્ટ વિષે માહિતી પહોંચાડવી એ છે ડીજીટલ માર્કેટીંગ આજે દરેક વ્યક્તિ ઓનલાઈન દરેક વ્યક્તિ સર્ફિંગ કરી ને કોઈ માહિતી મેળવે છે અને પોતાની સુજબુજ થી કોઇપણ વસ્તુ ખરીદે છે.

આજે કોઈ વ્યક્તિ પોતાના વ્યવસાય ને ઓનલાઈન લાવવા માંગતા હોય અને લોકો ને સાચી માહિતી થી અવગત કરાવતા હોય તો આ એક ઉચ્ચ અને દરેક વ્યક્તિઓ સાથે પોતાની માહિતી ઉપલબ્ધ કરાવવાનું એકમાત્ર માધ્યમ છે

આજે દરેક વ્યક્તિએ ક્યારેક ગુગલ, ફેસબુક, યુ ટ્યુબ, વોટસેપ, ટ્વીટરક્યારેક તો વાપરયુ જ હશે અને વાપરતા પણ હશો તેમાં તમે અવારનવાર એડ જેવું વાંચ્યું કે જોયું હશે

યુટ્યુબ પર કોઈ વિડીઓ ચાલુ થતા પહેલા બે વીસ સેકન્ડ ની એડ આવે છે જેના ઉપર આપણે ક્યારેક ધ્યાન આપીએ છે તો ક્યારે નહિ પણ વિચારો કેટલાય લાખો લોકો આ વિડીઓ જુએ છે અને જેને ખરેખર આમાં રસ ધરાવતા વ્યક્તિઓ સમ્પર્ક કરે છે.

આખા વિશ્વના દરેક વ્યક્તિઓ ઓનલાઈન જોડાયેલા છે અને જુદી જુદી એપ્લીકેશન, બ્લોગ, યુટ્યુબ વિડીઓના માધ્યમ થી કે લાઇવ કરી ને માહિતી શેયર કરે છે જે પર થી ઘણા એવા ઉદાહરણ આપણી સમક્ષ છે જેમને આ માધ્યમ ના ઉપયોગ થી મોટા મોટા બિજનેસ ઉભા કર્યા છે અથવા પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે જેને પર્સનલ માર્કેટીંગ પણ કહેવાય છે.

આજે કોરોના કાળ થી એક નવો ટ્રેન્ડ શરુ થયો છે વર્ક ફ્રોમ હોમ એટલે ઘરે થી ઈન્ટરનેટ અને લેપટોપ કોમ્પ્યુટર થી પોતાના સ્થળે થી કમ્પની માટે કાર્ય કરવું.

આ કાળ દરમ્યાન ઘણી મોટી કંપની એ આ ટ્રેન્ડ ને ચાલુ રાખી હમણાં પણ લોકો ને ઘરે બેઠા પોતાની કમ્પની માટે કાર્ય કરવાની તક આપે છે.

આજે ઘણા લોકો ઈન્ટરનેટ ના માધ્યમ થી પોતેજ કાર્ય કરી ને આવક નું માધ્યમ ઉભું કર્યું છે

ટૂક માં કહીએ કે આજે ઈન્ટરનેટ ની મદદ થી લોકો માટે ઘણી તક ઉભી થઇ છે મોટી કંપનીઓને પણ હવે ડિજીટલ માર્કેટીંગ ની કીમત ખબર પડી છે ને હવે ઘણી બધી ડિજીટલ માર્કેટીંગ માટે નોકરી ની તકો ઉભી થઇ રહી છે.

તેમ દરેક કંપની હવે ઓનલાઈન ગુગલ ફેસબુક જેવા સર્ચ અને સોશીયલ મીડિયા માં પોતાના હરીફો ને પાછળ પાડવા ગમે તેટલા અઢળક ખર્ચા કરી રહ્યા છે.

તો અમારી કંપની વી આર એલ પ્રો ડિજીટલ ઉચ્ચ સ્તર ની ડિજીટલ માર્કેટીંગ સેવાઓ અમારા ઘણા ક્લાઈન્ટ બિજનેસ ગ્રાહકો ને આપ્યા છે અને હજુ પણ આ કાર્ય ચાલુ જ છે.

ડિજીટલ માર્કેટીંગ માટે પ્લેટફોર્મ યોગ્ય છે?

આ પ્રશ્ન નો જવાબ જેટલો સરળ છે તેટલો જ ગુચવણ ભર્યો છે આજે ઈન્ટરનેટ નો વ્યાપ વધવા થી લોકો ને પોતાના પ્લેટફોર્મ વેબસાઈટ કે એપ પર રોકી રાખવા એ ખુબ જ મુશ્કેલી ભર્યું છે

ટુક માં તમે શરુઆત ફ્રિ માધ્યમ જેમ કે સોશિયલ મીડિયા અને ગુગલ અને ત્યાર બાદ પોતાનું એક વેબસાઈટ બ્લોગ બનાવી શકો છો

કયું એપ વાપરવું એ બધું જોવા કરતા તમે શું કરી રહ્યા છો લોકો ને તમારા કાર્ય થી શું ફાયદો થાય છે એ મહત્વ નું છે જો તમે યોગ્ય માહિતી શેયર કરશો તો લોકો જરૂર થી તમને સંબદ શે અને તમારી સાથે જોડાશે

ડિજીટલ માર્કેટીંગ ના માધ્યમો

સર્ચ એન્જીન ઓપ્ટીમાઈજેશન

તમે મોબાઈલ માં કે કોમ્પ્યુટર માં ક્યારે તો ગુગલ ના ઉપયોગ થી કઈક ખોર્યુજ હશે અને તમે ગુગલ પર ન્યુજ તેમજ અવનવી માહિતીઓ નું બ્લોગ પોસ્ટ જરૂર વાંચ્યું હશે

ગુગલ ઉપર અવાજ દ્વારા શોધી શકાય છે જે ઘણું રસપ્રદ હોય છે આ સર્ચ માં જો તમારી બ્લોગ સાઈટ જો આવે તો તમે લાખો લોકો ને તમારો બ્લોગ શેયર કરી શકો છો

ગુગલ ના સર્ચ માં પોતાના હરીફો ને હરાવવા કોઈ સરળ વાત નથી તમારે દરેક મુદા ધ્યાન રાખવા પડે છે જેના દ્વારા તમે ગુગલ સર્ચ માં આવી શકો છો

આ માટે દરેક કંપનીઓ પોતાની વેબસાઈટ અને બ્રાંડ ની સર્ચ એન્જીન ઓપ્ટીમાઈજેશન કરાવે છે જેથી લોકો તમને આસાની થી ખોરી શકે અને જે પ્રોડક્ટ તે વહેંચી રહ્યા છે તેના યોગ્ય ગ્રાહકો આસાની થી મળી રહે.

સર્ચ એન્જીન માર્કેટીંગ અથવા પે પર કલીક એડવરટાઇજમેન્ટ

ગુગલ સર્ચ કરતી વખતે તમે જોયું હશે કે પહેલી બે રિજલ્ટ માં એડ આમ લખેલું હોય છે જે તે વેબસાઈટ ના દ્વારા એડ ચલાવી રહ્યા છે અને લોકોને તેના વિષે માહિતી આપી રહ્યા છે

તો આ એક ઓનલાઈન એડ ચલાવી ને તમે પોતાની પ્રોડક્ટ વહેંચી શકો છો

ઈમેઈલ માર્કેટીંગ

આજે દરેક વ્યક્તી પાસે પોતાનો ઈમેલ તો હોય જ છે તમારા મોબાઈલમાં પણ ગુગલ કે એપલ નો મેઈલ સેટ કરે તો જ બીજી ગુગલ એપ ચાલે છે

એટલે ઈમેઈલ દ્વારા લોકો સુધી માહિતી પહોચાડવી માર્કેટીંગ કરવું અને પોતાની પ્રોડક્ટ અને સેવા વહેંચવી આ એક ડિજીટલ માર્કેટીંગ નો મુખ્ય અંગ છે

સોશિયલ મીડીયા માર્કેટીંગ

સોશિયલ મીડિયા માં ફેસબુક ટ્વીટર યુટ્યુબ જેવા ઘણા નવા એપ્સ અને વેબસાઈટ છે જો તમે સારી રીતે કાર્ય કરો તો આ પ્લેટફોર્મ દ્વારા પણ ડિજીટલ કન્ટેન્ટ ક્રિએટ કરી એક કમાણી નું નવું માધ્યમ બનાવી શકો છો.

દરેક બિજનેસ પણ ઓનલાઈન પોતાની બિજનેસ પ્રોફાઈલ બનાવે છે અને ગ્રાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાય છે અને પોતાનું માર્કેટીંગ કરે છે

સોશિયલ મીડીયા એડવરટાઈજમેન્ટ

સોશિયલ મીડીયા એડવરટાઈજમેન્ટ માં પણ દર ક્લિક મુજબ અને બીજા ઘણા બધા માહિતી જેમ કે લોકેશન ઉમર અને પસંદગીઓ ના ડેટા તેમજ બીજા ઘણા ડેટા દ્વારા યોગ્ય ગ્રાહક ને ટાર્ગેટ કરી એડ ચલાવવા માં આવે છે.

વિડીઓ માર્કેટીંગ

ઓનલાઈન લોકો વાંચવા કરતા વિડીઓ જોવા નું વધારે પસંદ કરે છે વિડીઓ સોથી વધારે કાર્ય કરતુ અસરકારક માધ્યમ છે કોઇપણ ઉમર ધરાવતા અને ઓછુ શિક્ષણ વાળા પણ આસાની થી સમજી શકે એ માત્ર વિડીઓ થી સંભવ છે.

અમારા ડિજીટલ માર્કેટર અનુભવી ટીમ તમને યોગ્ય વિડીઓ અને પોતાના પ્રોડક્ટ ની માહિતી વિડીઓ દ્વારા આસાની થી લોકો ને કેવી રીતે સમજાવી શકાય તે સેવા પૂરી પાડે છે.

એફીલીએટ માર્કેટીંગ

એફીલીએટ માર્કેટીંગ એક એવો વચલો રસ્તો છે જે દ્વારા દરેક વ્યક્તી વેબસાઈટ ની લીંક દ્વારા તમારા વતી માર્કેટીંગ કરે છે અને નાનકડું કમીશન મેળવે છે અને તેનાથી વેચાણ નો વેગ વધે છે તમારે માર્કેટીંગ ના ઘણા ખર્ચા માંથી છૂટ મળે છે અને આ ઘણું અસરકારક છે.

કન્ટેન્ટ માર્કેટીંગ

આ પોસ્ટ તમે વાંચી રહ્યા છો જે એક લેખિત સામગ્રી એટલે કન્ટેન્ટ છે એટલે ઓનલાઇન માર્કેટીંગ માટે આજે દરેક કમ્પની અથવા વ્યક્તિગત માર્કેટીંગ માટે પણ કન્ટેન્ટ ની જરૂર પડે છે

આ કન્ટેન્ટ ને સતત બનાવતા રહેવાના કાર્ય અને જ્ઞાન ને કન્ટેન્ટ માર્કેટીંગ કહેવા માં આવે છે

આ પોસ્ટ દ્વારા ટુકમાં અને દરેક વ્યક્તી આપણી ગુજરાતી ભાષા માં યોગ્ય રીતે ડિજીટલ માર્કેટીંગ વિષે સમજે જ્ઞાન મેળવે અને પોતાના બિજનેસ અને વ્યક્તિગત ઉપયોગ કરે તે આશય છે.

કોઇપણ ભૂલચૂક કે વધારે માહિતી માટે નીચે કમેન્ટ બોક્ક્ષ માં કમેન્ટ કરો અમે જરૂર થી જવાબ આપીશું

ડિજીટલ માર્કેટિંગ એટલે શું?

ડિજીટલ માર્કેટીંગ માટે કયું પ્લેટફોર્મ યોગ્ય છે?