વર્ડપ્રેસ એટલે શું? તેનો શું અને ક્યાં ઉપયોગ થાય છે.

નમસ્કાર મિત્રો VRL PRO માં આપનું સ્વાગત છે, વર્ડપ્રેસ એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ વેબસાઈટ ચલાવવાનું સાધન બની ગયું છે.

આજ સુધી આપણે જોતા હતા કે વેબસાઈટ બનાવવા માટે ખાસ ડેવલોપર ની જરૂરત પડતી હતી.

પરંતુ વર્ડપ્રેસના આવ્યા બાદ હવે આ તદ્દન સરળ થઈ ગયું છે,

વર્ડપ્રેસ માં તમે ડાયનામીક વેબસાઇટ બનાવી શકો છો જેના જેમાં કોઈપણ ફીચર તમે લગાવી શકો છો

વર્ડપ્રેસ PHP પી.એચ.પી પ્રોગ્રામિંગ ભાષા દ્વારા બનાવવામાં આવ્યું છે, હાલમાં ની કેટલીક પ્રસિદ્ધ વેબસાઈટ જેવી કે ફેસબુક પણ આ ભાષા થી બનાવવામાં આવી છે.

અગત્યની વાત તો એ છે કે વર્ડપ્રેસ ચલાવવા માટે તમારે કોઇપણ પ્રકારનું પ્રોગ્રામિંગ નું જ્ઞાન હોવું કે આવડવું જરૂરી નથી, તમે માઈક્રોસોફ્ટ વર્ડ જેવું સામાન્ય ટેકસ્ટ એડિટર જ જોઈલો.

આજકાલ કોઈપણ બિઝનેસ માટે વેબસાઈટ હોવી એ એક અગત્યની વસ્તુ છે જો તે ન હોય તો તને ઘણી બધી તકો ગુમાવી રહ્યા છો.

વેબસાઈટ દ્વારા બિઝનેસ માટે લીડસ મેળવવાનું કાર્ય તદ્દન સરળ બની જાય છે, તમે તમારા વ્યાપારની બધીજ પ્રોડક્ટ અને સર્વિસ વિશે માહિતી ઓનલાઇન મૂકી શકો છો જેને કોઈપણ ખૂબ જ આસાનીથી મેળવી શકે છે

વર્ડપ્રેસ ની અંદર તમે તમારા ફોટોઝ વિડીયોસ અને લગતી તમામ માહિતીઓ વેબસાઈટ ઉપર મૂકી શકો છો

વર્ડપ્રેસ હવે તદ્દન સામાન્ય ને કોઈપણ નોન ટેકનિકલ વ્યક્તિ તેનો આસાનીથી ઉપયોગ કરી શકે તેવી રીતે તેને બનાવવામાં આવ્યું છે આપને આગળના વિડીયો સદા આર્ટિકલ્સની અંદરના સામાન્ય યુઝર ઇન્ટરફેસ વિશે વાત કરીશું

આજે આખા વિશ્વમાં ઓનલાઇન ખરીદી કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે જેનો લાભ ઉઠાવો. અને વ્યાપાર નો વિસ્તાર કરો

વર્ડપ્રેસ તમને વું કોમર્સ પ્લગીનની મદદથી ઓનલાઇન પ્રોડક્ટ અને સર્વિસ સેવા વેચવાની સવલત પૂરી પાડે છે ઓનલાઈન તમે પૈસા મેળવી શકો છો

આ પ્રકારે અથવા વિડીઓસ દ્વારા પ્રત્યક્ષ સમજવા માટે નીચે કમેન્ટ બોક્ષ માં કમેન્ટ કરો

અમારી વેબસાઈટ ડેવેલોપમેન્ટ ની સેવાઓ

જો તમે અમારા દ્વારા વર્ડપ્રેસ માટે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્ષ માં યસ લખો સો થી વધુ યસ પર અમે નવા વિડીઓસ અને આર્ટીકલ સાથે ફરી મળીશું.

વિશ્વ માં ઈન્ટરનેટનો ઉપયોગ વ્યાપ ઘણો જ વધ્યો છે, દરેક લોકો સવારે ઉઠી ને પ્રથમ ફોન પકડે છે, તો ડીજીટલ માર્કેટિંગ એ એક એવો માર્ગ છે જે તમારા વ્યવસાય માં ઘણો લાભ કરાવી શકે છે.

ડીજીટલ માર્કેટિંગ શું છે

ડીજીટલ માર્કેટિંગ માં તમારા પ્રોડક્ટ્સ અથવા સેવાઓ સર્વિસીસ ને ટેકનોલોજીના કોઈ પણ માધ્યમ જેમ કે ગુગલ સર્ચ એન્જીન, આવા ઘણા બીજા પણ ઉપલબ્ધ છે યાહુ, બિંગ આ દરેક એ સર્ચ એન્જીન છે જેના પર આપને કઈ ને કઈ શોધીએ છીએ.

આવી જ રીતે સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ઇન્સ્તાગ્રામ, ટવીટર, લીન્કેડ-ઇન, આવા ઘણા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તમે પણ ઘણો ઉપયોગ કર્યો હશે

તમે કયું સોશિયલ મીડિયા વાપરો છો ? કમેન્ટ કરો

સોશિયલ મીડિયા એપ્સ જેવી કે ફેસબુક, ઇન્સ્તાગ્રામ, ટવીટર, લીન્કેડ-ઇન, યુ-ટ્યુબ એ જીવન ની અભિન્ન અંગ થઈ ગઈ છે. તમે ને હું કેટલોય સમય આ એપ્સ પર વિતાવીયે છીએ

પણ આપના મન માં એવો વિચાર આવ્યો કે આના થી હું સાઈડ ઇન્કમ કેવી રીતે કમાઈ શકું, વિદેશ માં માત્ર એપ્સ થી જ લોકો પોતાના વ્યાપાર નો એડ કરી વ્યાપાર કરે છે.

ઘણા એમ વિચારતા હશે કે એમાં શું નવું છે હું રોજ ફેસબુક અને વોટસેપ કરું છું, પણ ખરેખર પ્રશ્ન એ છે કે તમારો વ્યાપાર કેટલો થયો વ્યાપાર નઈ તો કેટલા વ્યક્તિઓ સુધી પહોંચ્યો.

ડીજીટલ માર્કેટિંગ સામાન્ય નથી.

માર્કેટિંગ ની શક્તિથી આપણે સો પરિચિત છીએ, આ તેના કરતા પણ વિશેષ છે, પરંતુ આમાં કેટલીક બાબતો હજુ તમને અને મને પણ જાણવાની બાકી છે જે ના વિષે હવે વાત કરીએ

સોશિયલ મીડિયા આખા વિશ્વમાં ઉપયોગ થાય છે, કેવી રીતે આપણે ઓછા ખર્ચ, સમય અને શક્તિ વેડફ્યા વગર તમારા સંભવિત ગ્રાહક અથવા બિજનેસ ક્લાયન્ટ મેળવી શકો

સામાન્ય લોકો ગુજરાતી માં આ વિષે જાણી શકે માટે આ બ્લોગ આર્ટીકલ લખવાની શરૂઆત અમારી ડીજીટલ માર્કેટિંગ કેન્દ્ર દ્વારા એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આજે આખા વિશ્વ માં જેમ માર્કેટિંગ નું નામ છે તેમજ ડીજીટલ માર્કેટિંગ પણ પોતાનું નામ સ્થાપિત કરી રહ્યું છે અને આવનારા સમય માં આની માંગ ખુબજ વધવાની છે.

માત્ર વેબસાઈટ બનાવી દેવાથી કઈ ગ્રાહકોની ભીડ નથી લાગી જતી ઓનલાઈન પણ લોકોને તમારા પ્રોડક્ટ અને સેવાઓ સહેલાઇ થી તે જોઈ જાણી શકે અને તેમને વિશ્વાસ અપાવવો કે તમારી પ્રોડક્ટ બીજા પ્રોડક્ટ થી અલગ અને શ્રેષ્ઠ છે તો જ આ શક્ય બને છે

અને આ કર્યો ને સમ્પન્ન કરવા માટે સારા ડીજીટલ માર્કેટીંગ એક્સપર્ટ, ગ્રફિક ડિજાઈનર્સ અને સર્ચ એન્જીન ઓપ્ટીમાઈજર ની ઘણી આવશ્યકતા છે

આ ટૂલ્સ તમને ઓછા સમય માં વધુ વ્યક્તિઓ સુધી પહોંચાડવા ની ક્ષમતા ધરાવે છે તેના વિષે વધુ માહિતી મેળવવા અમારા બ્લોગ ને ઈમેઈલથી સબસ્ક્રાઈબ કરો

Leave a Reply